"શ્રી ચિંતામણી પાર્શ્વજિનની સ્તુતિ"

ચિંતા સકલ હરનાર ને, ચિંતા સકલ ચુરનાર જે,
ચિંતા કરે સહુ જીવની, પ્રગટ પ્રભાવી પાર્શ્વ જે,
ચિંતામણી તસ નામ છે, ચિંતામણી જસ કામ છે,
તે પાર્શ્વ ચિંતામણી પ્રભુ, મારા હદયનું ધામ છે.

"Shree Chintamani Parshwajinni Stuti (in English)":

Chinta sakal harnar ne, chinta sakal churnar je,
Chinta kare sahu jivni, pragat prabhavi parshwa je,
Chintamani tas naam chhe, chintamani jas kaam chhe,
Te parshwa chintamani prabhu, mara hradaynu dhaam chhe.